ન તો મેસેજ વાંચે છે ન એ કૉલ’જ ઉપાડે છે
બીજી રહેવામાં મારો મિત્ર
મોદીને હરાવે છે
ફકત બે કામ કરનારી ગજબની
ઢીંગલીઓ તારી
કોઈ ફુગ્ગા બનાવે છે કોઈ ફુગ્ગા ફુલાવે છે
મને મઝહબ વિશે ક્યારેક
લાગે છે કઇંક એવું
ફસાયેલું કોઈ માણસ જગતભરને ફસાવે છે
રહે બંધાયેલું માયાના
દોરાઓથી જે માણસ
એ દોરા બાંધીને પોતે પતંગોને ચગાવે છે
ભલે સામર્થ્ય છે એમાં
સુખાવી દે કોઈને પણ
હવાનું કંઈ ન ચાલે ઇન્દ્ર જ્યારે દમ દેખાડે છે
કોઈ ફુગ્ગા બનાવે છે કોઈ ફુગ્ગા ફુલાવે છે
ફસાયેલું કોઈ માણસ જગતભરને ફસાવે છે
એ દોરા બાંધીને પોતે પતંગોને ચગાવે છે
હવાનું કંઈ ન ચાલે ઇન્દ્ર જ્યારે દમ દેખાડે છે
No comments:
Post a Comment